Description
બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત “હિન્દુ નારીનું પતન અને ઉદ્ધાર” (The Decline and Fall of the Hindu Woman / Rise and Fall of the Hindu Woman) એ ભારતીય સમાજમાં મહિલાઓની સામાજિક અને કાનૂની સ્થિતિનું ઐતિહાસિક વિશ્લેષણ કરતું એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈચારિક પુસ્તક છે.
આ પુસ્તકમાં બાબાસાહેબે પ્રાચીન કાળથી લઈને આધુનિક સમય સુધી હિન્દુ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં આવેલા ઉતાર-ચઢાવની વિસ્તૃત છાણાવટ કરી છે. તદુપરાંત આ પુસ્તક માં મહિલાઓ ની સ્થિતિ બૌદ્ધકાળ માં કેવી હતી તેના પર જાણકારી આપવામાં આવી છે.






Reviews
There are no reviews yet.